Jobs

GPSC Recruitment for 485 Police Inspector (PI), Agricultural Officer & Other Posts 2018 | ગુજરાતી

મિત્રો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એ ભરતી બહાર પાડી છે જેની વિગત નીચે આપેલી છે જો તમે વધુ માહિતી મેળવવા માંગતા હોય જેવી કે ભણતર ઉમર એપ્લિકેશન ફી કેટલી છે અને કેવીરીતે એપ્લાય કરવું તો આ બ્લોગ પૂરો વાંચો.

પોસ્ટ

એગ્રીકલચર ઓફિસર - 101
પોલીસ ઇન્સ્પેક્ટર - 60
ગુજરાત ઇનજીનિયર સર્વિસ - 49
આસિસ્ટન્ટ લેકચરર - 275

કુલ 485 જગ્યા ઓ માટે ભરતી કરવામાં આવેલ છે.

એપ્લિકેશન ફી

એપ્લિકેશન કરવા માટે ની ફી 100 રહેશે.

સિલેક્શન પ્રોસેસ

મિત્રો બીજી ગવર્મેન્ટ જોબ ની જેમ જ આમા પણ લેખિત પરીક્ષા લેવાશે અને જે આ પરીક્ષા માં પાસ થશે તેઓ computer-based પરીક્ષા આપશે

ભણતર

આ માટે આપને gpsc ની ઓફિશિયલ નોટોફોકેસન વાંચવા ની રહેશે જે આપને ને નીચે આપેલી લિંક પરથી મળી રહેશે

એપ્લાય કરવાની તારીખ

એપ્લિકેશન ચાલુ થવાની તારીખ - 15/12/18
એપ્લિકેશન પૂરું થવાની તારીખ - 31/12/18

પ્રિલિમિનરી પરીક્ષા તારીખ

પોલીસ ઇન્સ્પેક્ટર - 21/04/19
એગ્રીકલચર ઓફિસર - 17/03/19
ગુજરાત ઇનજીનીયર સર્વિસ - 14/04/19
આસિસ્ટન્ટ લેકચરર જુદા જુદા સબ્જેક્ટ - 4/5/19 5/5/19 31/3/19 13/4/19

એપ્લિકેશન કેવીરીતે કરવી

ઓનલાઇન એપ્લિકેશન માટે આપે
 https://ojas.gujarat.gov.in વેબસીટ પાર જવાનું રહેશે

તો મિત્રો પરીક્ષા ની તૈયારી કરવા માટે ખુબજ સારો સમય આપવામાં આવ્યો છે તમારી પાસે 3 થી 4 મહિના છે. જે ભી લોકો એપ્લાય કરવા ના છે કે એપ્લાય કર્યું છે તેમને બેસ્ટ ઓફ લક.

About Mensutrapro

Gamervines is your ultimate destination for PC, PlayStation, Xbox, PSP, Nintendo, Android & iPhone games. Click on this link. Click here website demo

0 comments:

Post a Comment

Powered by Blogger.